Sunday Only
Age: 16 - 35 Years Only
વિમલ સર્જન યાત્રા અંતર્ગત દર રવિવારનો દિવસ ખાસ યુવાઓ માટે સમર્પિત કરવામાં આવ્યો છે. આ યાત્રામાં 16 થી 35 વર્ષની વય ધરાવતા યુવક અને યુવતીઓ જ ભાગ લઈ શકશે.
Registration Rules:
• Sunday is exclusively reserved for youngsters aged 16–35 years.
• ₹100 registration token is compulsory for every participant.
• Duplicate mobile numbers are not allowed.
• Registration will be considered complete after token payment.